ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કરી ચાર્જ સંભાળ્યો

0
639

Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Dahod 

   આજરોજ ગરબાડા તાલુકા પંચાયત ખાતે નવા વરાયેલા કોંગ્રેસનાં તાલુકા પ્રમુખ ભાભોર ઉષાબેન શૈલેશભાઈ તથા ઉપપ્રમુખ ભુરીયા લાલચંદભાઈ એ ગરબાડા તાલુકા પંચાયતના સભ્યો તથા અન્ય કાર્યકર્તા ની હાજરીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે  પદ ગ્રહણ કરી જવાબદારિયો સંભાળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here