ગુજરાત રાજ્યની ૧૪ મી વિધાનસભાના સર્વે ધારાસભ્યોનો ગૃપ ફોટો સેશન રાખવામાં આવ્યું

0
88

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL MOTORS 

ગુજરાત વિધાનસભા ખાતે આજે તા.૩૧/૦૩/૨૦૨૨ ને ગુરુવારના રોજ ચૌદમી વિધાનસભાના સર્વે ધારાસભ્યોનો ગ્રુપ ફોટો સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ, વિધાનસભાના અધ્યક્ષ શ્રીમતી નીમાબેન આચાર્યજી, દંડક રમેશભાઈ કટારા, મંત્રીશ્રીઓ અને વિધાનસભાના સર્વે સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here