ઝાલોદ ઠુથી કંકાસિયા આઉટ પોસ્ટથી પોલીસે ભેસો ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડી 2ની અટક કરી પાંચ લાખ થી વધુ મુદ્દામાલ જપ્ત કર્યો

0
1379

20151213-031227_p7

logo-newstok-272

Pritesh Panchal – Limdi 
ઝાલોદના ઠુથી  કંકાસિયા આઉટ પોસ્ટ પર  સવારે 6.00 વાગે રાજેસ્થાન પાસીંગની ટ્રકની ઝડતી લેતા તેમાં ગેરકાયદે ઘાસ ચાર વગર બાંધી રાખેલ 17 ભેસો ભરેલી હતી જેની પ્રાથમિક પૂછપરછ કરતા તે રાજેસ્થાનના ડુંગર પુર જીલ્લાના આસપુર ગામેથી લાવી હતી અને તેને ગુજરાતમાં કતલ કરવાના ઈરાદે લઇ જવાના હતા. પરંતુ પોલીસ કોન્સ્ટેબલ પર્વતસિંહએ ચાલક અને ક્લીનરને પૂછપરછ દરમિયાન આધારપુરાવા અને સંતોષ કારક જવાબના આપતા મુકેશ બલુ અને વીકા માંગીલાલ વણઝારા ની અટક કરી કાયદેસર ની કાર્યવાહી કરી  ભેસો ને પાંજરાપોળ મોકલી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here