ઝાલોદ – સંજેલી તાલુકા પંચાયતમા ભાજપનો ભગવો લહેરાયો 

0
502

 

આજ રોજ ઝાલોદ -સંજેલી તાલુકા પંચાયતના પમુખ /ઉપપ્રમુખ ની ચુંટણી હાથ ધરવામા આવી હતી જેમા ઝાલોદ તાલુકા પંચાયત મા ફુલ 38 બેઠકો માથી ભાજપ ફાળે 18 અને કોંગ્રેસ ના ફાળે 18 તેમજ 2 અપક્ષ ના ઉમેદવાર વિજેતા બન્યા હતા સતા માટે અપક્ષ નિર્ણાયક બનશે જેના પગલે આજ રોજ હાથ ધરવા મા આવેલ પમુખ /ઉપપ્રમુખ ની ચુંટણીમા ભાજપના ઉમેદવાર દિનેશભાઈ પારસિહભાઇ નીનામા અને ઉપપ્રમુખ માટે સુમનબેન મુકેશભાઇ ડામોર ને ફુલ 18 તેમજ 2 અપક્ષ ના એમ ફુલ 2020મત મળતા વિજય ધોસીત કરવામા આવ્યા હતા જયારે સંજેલી તાલુકા પંચાયત મા ફુલ 16 બેઠકો માથી ભાજપ ફાળે10 તેમજ કોગેસ ના ફાળે6 બેઠક પર વિજય મેળવ્યો હતો આજ રોજ પમુખ/ઉપપ્રમુખ ની ચુંટણી હાથ ધરવામા આવી હતી જેમા ભાજપ ની બહુમતી 10 મત મળ્યા હતા જેના પગલે ભાજપના પ્રમુખ તરીકે માનસિંહ રાયસિહ ભાભોર તેમજ ઉપપ્રમુખ તરીકે મોહન કાળુભાઈ ચારેલ ને વિજય ઘોષિત કરવામા આવ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here