દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશન ખાતે રાજકીય પોલીસ દ્વારા ટ્રાફિક સાપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે સાથે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી નો ઉપયોગ ન કરવા પણ રેલવેના મુસાફરોને અપીલ કરવામાં આવી હતી.
દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી અને ચાઈનીઝ દોરાને લઇ ટ્રેનમાં આવતા મુસાફરો ને જાણકારી આપી અને જે કોઈ આવી પ્રવૃત્તિ કરતા હોઈ તો આપણી નજીક આવે પોલીસ સ્ટેશન પર જાણકારી આપો નહી તો ડાયલ કરો કોલ 100 નંબર પર ફોન કરી ને જાણ કરો દાહોદ રાજકીય રેલ્વે પોલીસે દ્વારા મોટરસાઇકલ અને ફોરવીલ ગાડીઓ રોકી ચેકીંગ કરવામાં આવ્યું હતું કે તેમાં કોઈ ચાઈનીઝ દોરી લઇને નહિ જતો તેમની ગાડીઓ ની ચેકીંગ કરવામાં આવ્યું હતું દાહોદ રાજકીય રેલ્વે પોલીસે લોકોને સમજણ આપવામાં આવી કે ઉતરાયણ આવે છે તેમને ધ્યાને લઈ મોટરસાઇકલ ચાલકો જણાવ્યુ કે આપ મોટરસાઇકલ ધીરે ચલાવી કે આપણે નુકસાન નહિ પોંહચે અને બાઈક ચાલકોને જણાવ્યુ કે ગળાના ભાગે કઈ પેરીને બાઈક ચાલવા માતે માર્ગદર્શન આવ્યુ હતું.
દાહોદ રાજકીય રેલ્વે પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી અને ચાઈનીઝ દોરો તેમજ ચાઈનીઝ ટુકલની ગેરકાયદેસર વેપાર કરવા વેપારી અને તમામ નાગરિકોને અને ટ્રેનમાં આવતા મુસાફરોને ચાઈનીઝ દોરા કે ચાઈનીઝ તુંકલનો ઉપયોગ કરવું નહિ રેલવેના મુસાફરોને અપીલ કરવામાં આવી હતી.