દાહોદના લીમડીની ગ્રામ પંચાયત ધ્વારા સ્વચ્છતાના નામે મીંડું : તો શું ગ્રાન્ટ કાગળ પરજ વાપરે છે ? કેમ કે સફાઈ તો ગામ બાળકો કરતા નજરે પડે છે

0
585

 

pritesh panchal

logo-newstok-272-150x53(1)Special Report  Pritesh Panchal Limdi 

લીમડી નગરમા મંદિરો તેમજ અંતિમ ધામ જવના  રરતા ઉપર ગ્રામ  પંચાયત દ્વારા કચરો આખા ગામ નો કચરો ઠાલવમા આવતા મંદિરે દર્શન કરવા જતા તેમજ અંતિમ યાત્રામા જતા લોકો ને ભારે ગંદકીની દુર્ગંધ વેઠવવી પડે છે આમ તો રાજય સરકાર દ્વારા સફાઇના નામે લાખો રૃપિયાની ગ્રાન્ટ ફાળવાતી હોય છે  સ્વરછ નગર સુદર નગર ની મસમોટી જાહેરાતો કરવામા આવે છે તેમ છતાંય હાલ નગરમા તેમજ મંદિરો અને અંતિમ ધામે જતા માર્ગો  ઉપર કચરા ના ઢગલા જોવા મળી રહયા છે એક તરફ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ  સફાઈ અભિયાન અંતર્ગત વિશેષ મહત્વના મુદ્દામાં  લીધો છે. ત્યારે તેની શરૂઆત કરવાની જવાબદારી પંચાયત ની સાથે સાથે નગરજનોની પણ બને છે માટે આપણી પણ ફરજ બને છે કે આપણુ આંગણ ચોખ્ખુ રાખવુ ગામ ચોખ્ખુ રાખવુ આબાબતે પંચાયત દ્વારા ગંભીરતા દાખવી સત્વરે મંદિરના અને અંતિમ ધામ જતા રરતા ઉપર ગંદકી કચરો સાફ કરાજોઈએ એવે લોક માંગ ઉઠવા પામી છે.IMG-20160123-WA0080

પરંતુ લીમડીમાં તો  તો ઊંધું થતું હોય તેવું લાગે છે પંચાયત એકલી લોકો ના ભરોસે રાહ જોતી હોય તેમ લાગે છે.કે લોકો જાતે  જાગશે અને તે કામ કરશે .જો મુક્તિ ધામ જવાન રોડ ની સમસ્યા ના ઉકેલી શક્તિ હોય તો  પંચાયત બીજા કયા કામ કરશે તે યક્ષ પ્રશ્ન છે. મંદિરો અને સ્મશાને જવાના રોડો ગંદકી અને બિસ્માર હાલતમાં હોય તો ગ્સ્મ ની બીજી જ્સૃરીય્સ્સ્તો વિશે ચર્ચાજ ક્યાં કરવાની રહી. 
આ તમામ બાબતો ની પંચાયત  લોકો ની ઘણા  વખત થી આ રોડ ની સ્વચ્છતા અને ગંદકી ની સાફ સફાઈ કરાવે તેમજ બિસ્માર રોડ  કરાવે તેવી માં લીમડી નગર માં ગલીએ ગલીએ ઉઠી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here