આવનારી તા.૨૦ જૂન ના રોજ રથયાત્રાને લઈ દાહોદ રથયાત્રા કમિટી તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગઈ છે. ત્યારે બીજી બાજુ રથયાત્રાને લઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ તૈયારીઓને બંદોબસ્તના ભાગ રૂપે દાહોદ ASP જગદીશ બાંગરવા, ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. કિરીટ લાઠીયા તેમજ સ્ટાફ સાથે આજે તા.૧૪/૦૬/૨૦૨૩ ને બુધવાર ની સાંજે દાહોદમાં રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગમાર્ચ કરવામાં આવ્યું હતું.
HomeDahod - દાહોદદાહોદમાં રથયાત્રા પહેલા પોલીસ તંત્ર દ્વારા દાહોદના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ કરવામાં...