દાહોદ જિલ્લાના દુધિયા આરોગ્ય કેન્દ્ર ખાતે 60 વર્ષથી વધારે ઉંમરના 70 જેટલા સિનિયર સીટીઝન કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો

0
69

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 60 વર્ષથી વધારે ઉંમરના 70 જેટલા સિનિયર સીટીઝન કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો. આરોગ્ય કેન્દ્ર દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા અગાઉ ઘણા પ્રયત્ન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેથી હવે જાગૃત લોકો સ્વયંભુ કોરોનાની વેક્સીનેશન (રસી) માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા રસી આપ્યા બાદ તમામને 30 મિનિટ જેટલો સમય ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ માર્ગદર્શન અને પ્રમાણપત્ર મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યું હતું. તથા બાકીના સિનિયર સીટીઝનને કોરોના વેક્સીન લેવડાવવા  માટે ઘરે -ધરે આરોગ્ય કર્મચારીઓ દ્વારા મુલાકાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here