દાહોદ જિલ્લાના DDO રચિત રાજએ કોરોના વેકસીન લીઘી

0
69

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

કોવિડ – ૧૯ રસીકરણના બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોના વાયરસથી સુરક્ષિત કરવા માટે કોવિડ – ૧૯ રસી આપવામાં આવી રહી છે ત્યારે તા.०૫-૦૨-૨૦૨૧ ના રોજ દાહોદ જીલ્લા વિકાસ આધિકારી રચિત રાજ (IAS) તેમજ જીલ્લા પંચાયતના સ્ટાફ સાથે દાહોદના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેકસીન લીધી. રસી મુક્યા બાદ જીલ્લા વિકાસ અધિકારી રયિત રાજ અડધો કલાક ઓક્ઝર્વેશન રૂમમાં રોકાયેલ. વધુમાં જીલ્લા વિકાસ અધિકારીના જણાવ્યા મુજબ વેકસીનની કોઈ આડ અસર નથી તેમજ તમામ કર્મચારીઓને વેકસીન લેવા માટે આહવાન કરેલ છે તથા સમગ્ર વેકસીનેશન દરમ્યાન આરોગ્ય વિભાગનો સ્ટાફ સપોર્ટ માટે ઉપસ્થિત રહેશે . આ વેકસીનથી કોઈએ પણ ભયભીત થવાની કે ગભરાવાની જર નથી તેમજ કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓ ધ્યાને લેવી નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here