દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકના મુખ્ય મથક ઝાલોદ ખાતે આજે રાત્રે 8.30 કલ્લાકે સબ જેલમાંથી ઓન ડ્યુટી પોલીસ કર્મચારીને માર મારી 14 કેદીમાંથી 11 કેડી ફરાર થઇ ગયા હતા. જયારે આ બાબતે જીલ્લા પોલીસ માથે જાણ થતાજ દાહોદની તમામ બોર્ડેરો સીલ કરી અને સઘન ચેકિંગ ધરવામાં આવ્યું છે.
POWERED BY BRAHMANI ELCTRONICS AND PRIYANKA COMMUNICTAION

Put all Reporters information on website.
Like a Name, Address, Contact number, Picture