દાહોદ જીલ્લામાં કાતિલ ઠંડી લીમડીમાં ભર બપોરે લોકોએ તાપણા સળગાવ્યા 

0
1172
 20151213-031227_p7logo-newstok-272Pritesh Panchal – Limdi

લીમડી  પંથકમા  હાલમા  શિયાળાની  ઠંડીની  જમાવટ  જોવા  મળી  રહી  છે  વહેલી  સવારથી  બપોર  રાત્રીના  આખુ  નગર ઠંડી થી ઠુઠવાઈ  રહ્યું છે. ત્યારે  દિવસે  પણ  ગરમ  કપડા  અને  તાપણા  નો સહારો  લેતા  જોવા મળી  રહયા હતા છેલ્લા  કેટલાક  સમયની  ઠંડી  નુ  જોર  વધવા  પામીયુ છે  ત્યારે  નગર ના  કેટલાક  યુવાનો  દ્વારા  જરૂરીયાતમંદો ને ગરમ વરત્રોના  વિતરણ  માટે  પણ પહેલ  કરવામા આવી હતી જેમા  નગરની જનતા એ સહકાર આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here