આજે તા.૨૯/૧૨/૨૦૨૩ ને શુક્રવાર સવારના ૧૧:૦૦ કલાકે દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે સંકલ્પ વિકસીત ભારત યાત્રા અંતર્ગત સેવા સેતુનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો. જેમાં દાહોદ લોકસભાના લોકપ્રીય સાંસદ સભ્ય જશવંતસિંહ ભાભોર, ગરબાડા વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ ખચ્ચર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નેતાભાઈ માવી, તાલુકા પંચાયત સભ્યો સરપંચો, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તમામ શાખાના અઘિકારીઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો લાભાર્થીઓ હાજર રહ્યા.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામે “સંકલ્પ વિકસીત ભારત યાત્રા” અંતર્ગત ૯માં તબક્કાનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો
RELATED ARTICLES