ધાનપુર પોલીસે માત્ર ગણતરીના કલ્લાકોમાં વાહન ચોરને જેલ ભેગો કર્યો

0
1236
Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)Priyank Chauhan Garbada
દાહોદજીલ્લા ના ધાનપુર તાલુકાના પાનમ ગામના રહીશ કનુભાઈ ડામોર પોતાના સફારી ગાડી ગજ GJ 17BB 2180 નીમાં બેસી અને પોતાનું   દુમકા ગામે છે તેનું કામકાજ ચાલતું  હોય 29/1/16ના સાંજના 4 થી 4.30 ના અરસામાં જોવા ગયા હતા ત્યાં તેમને રોડ ઉપર પોતાન ડી પાર્ક કરી ચાવી એમો મૂકી રાખી અને મકાન જોવા જતા 1 ઇસમએ આવી અને તેમની સફારી ગાડી સરું કરી અને લઇ ફરાર થઇ ગયેલ.અને આ બાબતે કનુભાઈએ ધાનપુર  જાણ  કરતા ધાનપુર  PSI B.G.RAVAL એ તરત એકસનમાં આવી પોતાના સ્ટાફ  સાથે એ રોડ પર ગાડી નો પીછો  કરતા ખલતા ગરબડી ગામે તે ઇસમ ગાડી મૂકી અને પોલીસને પીછો કરતા જોઈ ભાગી ગયો હતો. પરંતુ તે ઓળખાઈ ગયેલ અને તે રછવા ગામનો રયલા સંકળા પસાયા હતો.IMG-20160131-WA0031 IMG-20160131-WA0032
પોલીસે આ તમામ બાબત ની  વિગતો એકથી કરી અને 30તારીખે રાત્રીના B.G.RAVAL તથા સ્ટાફે તેના ઘરે કોમ્બિંગ કરી તેને ઝડપી પડ્યો હતો, અને તેના ઉપર વાહન  ગુનો નોંધી આગળ ની કાર્યવાહી કરી હતી.  આમ ધાનપુર પોલીસે તત્પરતા બતાવતા એક ગુનો માત્ર ગણતરીના કલ્લાકમાજ ઉકલી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here