બાયડ તાલુકા ના ડેમાઇ મુકામે માઁ અમ્રૂતમ યોજના માટે નોં કૅમ્પ યોજાયો

0
449

logo-newstok-272-150x53(1)ATUL SHAH BAYAD

બાયડ તાલુકા ના ડેમાઇ મુકામે માઁ અમ્રૂતમ યોજના માટે નોં કૅમ્પ યોજાયો. ડેમાઇ ગ્રામ પંચાયત ના સહયોગ થી ડેમાઇ તથા આજુ બાજુ ના વિસ્તાર ના પ્રજાજનો માટે માનનીય મુખ્ય મંત્રી શ્રી ની યોજના હેઠળ નોં આરોગ્ય લક્ષી કૅમ્પ યોજાયો જેમૉ મોટી સંખ્યામાં ગ્રામ જનો એ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here