ગરબાડામાં પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રેલી કાઢવામાં આવી

0
491

Priyank new Passport Pic

 

logo-newstok-272Priyank Chauhan Garbada

   પોલિયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તારીખ 17/01/2016 તથા તારીખ 21/02/2016 ના રોજ યોજાનાર પોલીયો રસીકરણના ભાગરૂપે આજરોજ તારીખ.16/01/2016 ના રોજ સવારમાં ગરબાડા નગરમાં આરોગ્ય કર્મચારીઓ તથા શિક્ષકો સાથે સ્કૂલના વિદ્યાર્થીઓની રેલી કાઢવામાં આવી હતી. જે તસવીરમાં નજરે પડે છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here