લીમડીના એક યુવક દ્વારા દર રવિવારે મિત્રો સાથે મળીને હાથ ધરાતું અનોખુ સફાઈ અભિયાન

0
503

 

pritesh panchal logo-newstok-272-150x53(1)Pritesh Panchal Limdi 

લીમડી નગરમા મંદિરો તેમજ નદીની આસપાસ દર રવિવારે પંચાલ અંલકેશ ભાઇની આગેવાની હેઠળ નગરના યુવાનો સાથે રાખી સાફસફાઇ હાથ ધરવામા આવી રહી છે. આ અંગે અંલકેશ ભાઇ એ વાતચીત દરમિયાન જણાવેલ કે હાલમા દેશ ના વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર નરેન્દ્રભાઇ મોદી દ્વારા સફાઇ અભિયાન અંગે જાગૃતતા લાવવામા આવી છે.IMG-20160207-WA0018

જેના પગલે દરેક વ્યક્તિ ની પોતાના ઘર આગણથી માંડી નગર શહેર ચોખ્ખુ રાખવવા ની ફરજ છે જેથી અમોને પણ આ પેરણા મળી છે જેથી યુવાનો ની નાની ટીમ થી શરૂ થયેલી આ અભિયાન મા બીજા ધણા યુવાનો પણ જોડાયા છે દર રવિવારે સવારે નગર ના મંદિરો તેમજ નગર મા એક માત્ર આવેલી માછણ નદી ની આસપાસ થયેલ ગંદકી ની સફાઈ અભિયાન હાથ ધરી છે જેથી આપણુ નગર રવરછ બની શકે ત્યારે અંલકેશભાઇ ને  આ અભિયાનમાં  તેમના મિત્રો ની સાથોસાથ નગરજનો પણ સલામ કરે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here