લીમડીના લીમખેડા રોડ ઉપર ડમ્પર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત

0
794

FB_IMG_1445094105155

 

NewsTok24 – Pritesh Panchal – Jhalod

ઝાલોદ તાલુકાના લીમડી ગામની બહાર લીમખેડા રોડ પર આવેલ પેટ્રોલપંપની બાજુમાં ટાઈલ્સ ભરેલી ટ્રક ઉભી હતી તેવા સમયે પાછળ થી થી ઓવર લોડ રેતી ભરેલું ડમ્પર આવી  સીધું  ઉભેલી ટ્રક ની સાથે ભટકતા ડમ્પર ચાલકને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાન લીમડી પોલીસને થતા અકસ્માત મોત ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

IMG-20151019-WA0016 (1)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here