લીમડી જીવન પ્રજ્ઞા શાળામા નવા વર્ષની ઉજવણી કરવા મા આવી હતી જેમા શાળાના બાળકો દ્વારા નવા વર્ષને ચિત્ર દોરી વેલ કમ કર્યું હતુ શાળાના બાળકો અને શિક્ષકો ધ્વારા આવનાર નવુ વર્ષ સૌનું માટે સારુ અને મંગલકારી નીવડે તેમાટે પ્રાર્થના કરી હતી.ખરેખર આપડે હવે તેહવારો અને નવ વર્ષ પણ અંગ્રજી કેલેન્ડર પ્રમાણે ઉજવતા થઇ ગયા છીએ અને આપડી સંસ્કૃતિ ની ધરોહર એવી તિથી અને સુદ વદ ભુલીગયા છીએ. ગ્લોબ્લાલીઝેસન ની દોડમાં આપડી સંસ્કૃતિ નું પતન થવા માંડ્યું છે. જેને પણ આપડી શાળાના શિક્ષકોએ ધ્યાને લઇ એ બાબતે પણ નવા વર્ષથી પહેલ કરવી જોઈએ
