વલ્લભ વિદ્યા નગરમાં ABVP દ્વારા ખાનગી કોલેજમાં ફી વધારાના વિરોધમાં રેલી યોજવામાં આવી

0
432

?????????????

NewsTok24 – Viral Mehta – Anand

આણંદ જીલ્લાના વલ્લભ વિદ્યા નગર ખાતે આવેલ ખાનગી કોલેજ માં જંગી ફી વધારાના વિરોધમાં વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરવા છતાં આ બાબતે યોગ્ય પગલા ન લેતા વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ની મદદ થી એક જંગી રેલી યોજી હતી જે વિદ્યા નગર ના તમામ રાજમાર્ગો પર ફી વધારો પાછો કહેજો જેવા સુત્રોચ્ચાર સાથે ફરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here