વાંસીયા માધ્યમિક શાળામા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

0
732

 

IMG-20151222-WA0030

logo-newstok-272

Dharmesh Nisarta Sanjeli
   દાહોદ જીલ્લા ના સંજેલી તાલુકા ના વાંસીયા ગામે આવેલ માધ્યમિક શાળા મા સ્વામી વિવેકાનંદ ની જન્મ જયંતિ નિમિત્તે માનવ સંશાધન અને ખેલકુદ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, દાહોદ નો સંયોજન થી સાંસ્કૃતિક કાર્યક્રમ અને યુવા સંમેલન નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા સંજેલી તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી મોહનભાઈ ચારેલ આચાર્ય પી.સી.બારીયા અને તાલુકા વિકાસ મંડળ ના પ્રમુખ ભરતભાઈ ભેદી ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ શ્રી એ પોતાના વકતવ્ય મા સ્વામી વિવેકાનંદ વિશે અને તેમની જીવન વિશે ની થોડી ઝલક રજુ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here