સંજેલી તાલુકા પંચાયત મા પ્રમુખ – ઉપ પ્રમુખે કાર્યભાર સંભાળ્યો

2
1380

     IMG-20151222-WA0030logo-newstok-272Dharmesh Nisarta  – sanjeli

                                  સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી મા સંજેલી તાલુકા મા ભા.જ.પા ને સ્પષ્ટ બહુમતિ મળતા 22 ડીસે. ના યોજાયેલ પ્રમુખ- ઉપ પ્રમુખ ની ચુંટણી મા પ્રમુખ માનસિંગભાઇ ભાભોર તેમજ ઉપ પ્રમુખ તરીકે  મોહનભાઇ ચારેલ વિજેતા જાહેર થતા આજરોજ સંજેલી તાલુકા પંચાયત મા બ્રાહ્મણ દ્રારા શાસ્ત્રોકત વિધિ પ્રમાણે પુજા કરાવી પ્રમુખ – ઉપ પ્રમુખે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઇ કટારા, પૂર્વ જીલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયાર તેમજ ભા.જ.પા ના અન્ય કાર્યકરો હાજર રહ્યા હતા.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here