Monday, December 9, 2024
Google search engine
HomeSanjeli - સંજેલીસંજેલી નગરમાં રસોઈ બનાવતી વખતે ઘરમાં લાગી આગ

સંજેલી નગરમાં રસોઈ બનાવતી વખતે ઘરમાં લાગી આગ

દાહોદ જિલ્લાના સંજેલી નગરમાં તાલુકા સેવા સદનની સામેના રહેણાંક મકાનમાં રસોઈ બનાવતી વખતે ગેસ બોટલમાં અચાનક આગ લાગતા માં અને દીકરી રસોડામાં ગભરાઈ ગઈ હતી અને આગ લાગતા જ બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસ ના યુવાનો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગની લપેટ માં  ફ્રિજ પંખા તેમજ  અન્ય ચીજ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી લોકોને મજિતભાઈ શહીદભાઈ સાઠીયાના મકાન આગ લાગી હોવાના સમાચાર મળતા જ લોકો દોડી આવ્યા હતા. ઘરમાં દીકરી રસોઈ બનવતા હતા તેવા સમયે અચાનક જ ગેસ બોટલમાંથી જ આગ લગતા મોટા ભાગની ઘર વખરી અને  સરસામાને મોટું નુકશાન થયું હતું

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments