દાહોદ સ્માર્ટ સીટી સાહી સંધ્યામાં દાહોદ નગરજન ને જાહેર આમંત્રણ જેમાં સ્માર્ટ સિટીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે જે જાણવાની નગર જનોની ઉત્સુકતાનો અંત આવશે તો ચાલો ચાલો ચાલો દાહોદ નગર ના ત્રિવેણી સંકુલ , અનાજ મહાજન સંકુલ કેમ્પસ ખાતે આજે સાંજે 3જી ફેબ્રુઆરીએ સાંજે 7.00 કલાકે અચૂક પધારશો.
C O — P. G Rachandani
President — Samyuktaben modi
Vice President — Gulshan Bachani