દાહોદમાં આજે “શાહી સંધ્યાનો ” કાર્યક્રમ યોજાશે

0
534

દાહોદ સ્માર્ટ સીટી સાહી સંધ્યામાં દાહોદ નગરજન  ને જાહેર આમંત્રણ જેમાં સ્માર્ટ સિટીનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે જે જાણવાની નગર જનોની ઉત્સુકતાનો અંત આવશે તો ચાલો ચાલો ચાલો દાહોદ નગર ના ત્રિવેણી સંકુલ , અનાજ મહાજન સંકુલ કેમ્પસ ખાતે આજે સાંજે 3જી ફેબ્રુઆરીએ સાંજે 7.00 કલાકે અચૂક પધારશો.

C O — P. G Rachandani

President — Samyuktaben modi

Vice President — Gulshan Bachani

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here