NewsTok24 ઈમ્પેક્ટ : લીમડી એસટી ડેપોમા ગંદકીના સમાચાર પબ્લીશ થતા તંત્ર જાગ્યું સફાઈ કામકાજ કરાવાયું અને દબાણો દુર કર્યા

0
41887

20151213-031227_p7

logo-newstok-272Pritesh Panchal – Limdi
લીમડી એસટી  બસ  સ્ટેન્ડ મા ગંદકી  અને  દબાણો  અંગે NewsTok 24માં  સમાચાર થોડા દિવસ અગાઉ પ્રસિદ્ધ થયા હતા. જે સમાચારની અસરના ભાગ રૂપે લીમડીનું સરકારી તંત્ર સફાળુ જાગી જ્ઇ સફાઇ હાથ  ધરાઈ  હતી  જયારે  એસટી  ડેપોમા ગેરકાયદેસર દબાણો પણ દુર કરવામા આવ્યા હતા. ત્યારે હાલમા સફાઈ અને દબાણો  કેટલા દિવસ ચાલશે તે તો આવનાર  દિવસોમા જોવા મળશે.
                                            NewsTok24 Impact

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here