અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યલય ખાતે સોશ્યલ મિડીયા વિભાગના હોદ્દેદારોની નિમણૂંક કરાઇ

0
117

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

ગત રોજ તા.08/07/2017 શનિવારે અમદાવાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અમદાવાદ જીલ્લા સોશિયલ મીડિયા વિભાગના અમદાવાદ જિલ્લા હોદ્દેદાર ટીમને અમદાવાદ જિલ્લા પ્રમુખ આર.સી. પટેલ દ્વારા નિમણુક કરી નિમણુક પત્ર અપાયા. આ પ્રસંગે અમદાવાદ જિલ્લા મહામંત્રી શૈલેશભાઈ દાવડા, નવદીપભાઈ ડોડીયા, જિલ્લા ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, જિલ્લા મંત્રી શ્રદ્ધાબેન રાજપૂત, અલ્પેશભાઈ પટેલ તેમજ અમદાવાદ જિલ્લા સોશિયલ મીડિયા આઈ.ટી.વિભાગના કન્વીનર જય વ્યાસ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here