આણંદ નગર સેવા સદન દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી ને રસ્તાઓનું સમારકામ હાથ ધરાયું

0
334

NewsTok24 – Rajesh Punjabi – Dakor

આણંદ જીલ્લાના આણંદ – વિદ્યા નગર માર્ગ ખુબ લાંબા સમયથી ઉબડખાબડ અવસ્થામાં હતા આ બાબતે સ્થાનિક રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાને ન લીધું હતું પરંતુ સફાળે જાગેલી નગર સેવા સદને આવનારા તહેવારોને ધ્યાનમાં રાખી યુદ્ધના ધોરણે રસ્તાની કામગીરી શરુ કરતા સ્થાનિક રહીશોમાં ખુશીને લહેર દોડી ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here