NewsTok24 – Rajesh Punjabi – Dakor
આણંદ જીલ્લા પોલીસે પોતાની કુનેહ અને આવડત થી માત્ર 36 કલ્લાક માજ અપહરણ નો ભેદ ઉકેલી અને ગુનેગારો ને જેલ ના સળિયા પાછળ કરી દીધા હતા.પ્રાપ્ત માહિતી અનુશાર દોઢ દિવસ આગાઉ કિયાન પટેલ ઉંમર વર્ષ 6 નો અપહરણ કરવામાં આવ્યું હતું જેના કારણે તેના માતા પિતા અને પરિવાર ના સભ્યો ખુબજ ઘબરાઈ ગયા હતા. પરંતુ આનંદ પોલીસે સઘન તપાસ હાથ ધરી આનંદ જીલ્લા પોલીચે વાળા ની સુચના અને નાયબ પોલીવાળા ના માર્ગદર્શન હેઠળ ડાકોર પોલીસ તથા સ્તાફ્ફ ના જવાનો એ માત્ર 36 કલ્લાક માજ 2 ગુનેગારો ને ઝડપી પાડી આગળ ની તપાસ હાથ ધરી હતી.
