એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ લુખડિયાનું ગૌરવ વધારતી ધો. – ૧૦ ની વિદ્યાર્થીની તાવિયાડ પિંકલબેન લક્ષ્મણભાઈ

0
261

ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર તથા ટ્રાઇબલ સબ પ્લાન દાહોદ દ્વારા સંચાલિત એકલવ્ય મોડલ રેસિડેન્સીયલ સ્કુલ લુખડિયાએ SSC બોર્ડમાં ૯૨.૭૨% મેળવી ધાનપુર તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. તેમાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલ લુખડિયાની વિદ્યાર્થીની તાવીયાડ પિંકલબેન લક્ષ્મણભાઈએ SSC બોર્ડમાં ૯૬.૮૪ પર્સન્ટાઈલ તથા ૮૫.૩૩ % ટકા મેળવી શાળા તથા આદિવાસી સમાજ, તાલુકા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here