ઓલપાડ બસ ડેપો ની ઝાલોદ – સુરત બસનો ટ્રક જોડે વાડિયા નજીક અકસ્માત, કોઈ જાનહાની નહિ

0
677

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદ થી સુરત જતી એક બસ ઝાલોદ – સુરત નંબર GJ -18 Z- 4881 વાડિયા પાસે અચાનક એક ટ્રક સામેથી આવતા ટ્રક જોડે બસ જોડે અકસ્માત થયેલ છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થયેલ નથી. આ  અકસ્માતમાં બસ ચાલકનો કોઈ વાંક ગુનો નથી, ટ્રક ચાલક દ્વારા ગફલત ભરી રીતે ટ્રક હંકારવાના લીધે ટ્રક ઉપરનો કાબુ ગુમાવી દેતા બસ જોડે ટક્કર વાગી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here