Saturday, October 31, 2026
Google search engine
HomeGarbada - ગરબાડાગરબાડા તાલુકાની છ (૬) ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર

ગરબાડા તાલુકાની છ (૬) ગ્રામ પંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર

 

 

ગરબાડા તથા ભીલવા ગ્રામ પંચાયતમાં સરપંચ પદે પરીવર્તન : ગરબાડા તાલુકામાં મુદત પૂરી થતી હોય તેવી છ (૦૬) ગ્રામ પંચાયત જેમાં ગરબાડા, ભીલવા, ખારવા, ગુંગરડી, નવાફળીયા, ભીલોઇ ગ્રામ પંચાયતોની  સરપંચ અને વોર્ડ સભ્યોની ચૂંટણી તા.૨૦/૦૧/૧૯ ના રોજ યોજવામાં આવી હતી. જેમાં ગરબાડા તાલુકાની છ (૬) ગ્રામ પંચાયતોનું સરેરાસ ૭૬.૮૩% જેટલું મતદાન થયેલ હતું. જેની મત ગણતરી આજ તા. ૨૨/૦૧/૨૦૧૯ ના મંગળવાર રોજ સવારે ૦૯:૦૦ કલાકથી ગરબાડા મામલતદાર કચેરી ખાતે પૂરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી.

મળેલ આધારભૂત માહિતી મુજબ, ગરબાડા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર અશોકભાઈ રતનસિંહ રાઠોડને ૧૯૫૮ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં હતા તેમજ નવાફળીયા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર પ્રતાપભાઈ બામણીયાને ૫૫૦ વોટ મળતાં તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા ખારવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નંદુબેન પ્રેમચંદભાઈ ભુરીયાને ૬૯૬ વોટ મળતા વિજેતા જાહેર કરવામાં હતા તથા ભીલોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર લલીતાબેન પ્રતાપસિંહ રાઠોડને ૪૬૨ વોટ મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા ભીલવા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર કમળાબેન રાયચંદભાઈ ગણાવાને ૯૪૯ વોટ મળતા તેઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. હતા જ્યારે ગુંગરડી ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર બાલુભાઈ છગનભાઈ ભાભોરને ૧૦૧૭ વોટ મળતા તેઓને  વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

ગરબાડા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. અશોકભાઇ રતનસિંહ રાઠોડ ૧૯૫૮
૨. કાળુભાઇ સેવાભાઇ નળવાયા ૧૦૨
૩. મહેન્દ્રસિંહ દલસિંહ રાઠોડ ૧૮૩૭

 

નવાફળિયા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. ભગતસિંહ મંગળસિંહ પરમાર ૫૬
૨. નાથાભાઈ કસનાભાઇ મોરી ૪૩૬
૩. પ્રતાપભાઈ ભગાભાઈ બામણ્યા ૫૫૦

 

ખારવા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. નંદુબેન પ્રેમચંદભાઈ ભુરીયા ૬૯૬
૨. મધુબેન રમેશભાઈ ભુરીયા ૩૨૮

 

ભીલોઇ ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. રમીલાબેન વીરસીંગભાઈ રાઠોડ ૧૦૪
૨. લલીતાબેન પ્રતાપસીંગભાઈ રાઠોડ ૪૬૨
૩. લીલાબેન શંભુભાઈ ભુરીયા ૩૪૦

 

ગુંગરડી ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. આનંદસીંગ ગલાલભાઈ ભાભોર ૫૫૧
૨. બાલુભાઈ છગનભાઇ ભાભોર ૧૦૧૭
૩. મહેશકુમાર રામચંદભાઈ રાઠોડ ૧૧૪
૪. સેનાભાઈ રામાભાઇ રાઠોડ ૬૦

ભીલવા ગ્રામ પંચાયત સરપંચ ઉમેદવાર મળેલ મત
૧. કમળાબેન રાયચંદભાઈ ગણાવા ૯૪૯
૨. ગુલીબેન પુનાભાઈ ગણાવા ૫૦૫
૩. ચંપાબેન મેઘજીભાઈ ગણાવા ૧૭૧
૪. છગનીબેન પાંગાભાઈ ગણાવા ૩૬૯
૫. મેનીબેન ભાવાભાઈ ગણાવા ૧૬
૬. સનુબેન ખેમાભાઈ બારીયા ૫૩૩

 

તમામ વિજેતા ઉમેદવારોએ ગરબાડા નગરમાં વાજતેગાજતે વિજય સરઘસ કાઢ્યું હતું અને પોતપોતાના ગામના વિજેતા ઉમેદવારોને ગામલોકોએ સહર્ષ વધાવી લીધા હતા અને ફૂલમાળાઓ પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા.

ગરબાડા ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ ગરબાડા ગ્રામ પંચાયતના વિજેતા નવા સરપંચ દ્વારા પણ ગરબાડા નગરમાં ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

Hacklink panel

Hacklink

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink

Buy Hacklink

Hacklink

Hacklink

Hacklink satın al

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink

Hacklink

Hacklink panel

Hacklink satın al

Hacklink Panel

Hacklink

Hacklink panel

Masal oku

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Masal Oku

Backlink paketleri

Hacklink panel

Hacklink satın al

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

tubidy

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink Panel

Hacklink panel

Hacklink panel

Hacklink panel

Hacklink giriş

Hacklink Panel

Proxy

AI Video Generator

meritking

ultrabet

betkom

jojobet

링크모음

winbum giriş

Jojobet

Grandpashabet giriş

kıbrıs katalog

Giftcardmall/mygift

jojobet

Casibom

Casibom

jojobet

jojobet

casibom

starzbet

kıbrıs night club

grandpashabet

unblocked games

야코레드

vdcasino giriş

betwoon

izmit araç kiralama

marsbahis

marsbahis

fixbet

vdcasino

cratosroyalbet

Karşıyaka saat tamiri

dex aggregator

marsbahis giriş

marsbahis

ankara escort

jojobet

betsat

chatgpt hesap

Casibom

marsbahis giriş

Grandpashabet

koora live

vdcasino

vdcasino giriş

giftcardmall/mygift

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

vdcasino

Betim

giftcardmall balance

Hacklink satın al

Hacklink Panel Satın Al

betpas

tophillbet

tophillbet giriş

tophillbet giriş adresi

tophillbet güncel

tophillbet güncel giriş

tophillbet telegram

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

Hacklink Panel Satın Al

ikimisli

ikimisli güncel

ikimisli güncel giriş

ikimisli telegram

1