ગરબાડા તાલુકામાં ધોરણ ૧૧ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે GUJCAT અને NEETના સ્પેશિયલ કોચિંગ કલાસ શરૂ કરવામાં આવ્યા

0
201

KEYUR PARMAR – DAHOD

 

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં પ્રાયોજના વહીવટદારની કચેરીના સહયોગથી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ ના ૫૦ તેજસ્વી વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓને GUJCAT અને NEETની તાલીમ માટે સ્પેશિયલ કલાસ ગરબાડા તાલુકાના જેસવાડા ખાતે આવેલ શ્રી યશવાટિકા ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલયમાં શરૂ કરવામાં આવ્યા છે.

આ તાલીમ શરૂ કરવામાં આવી ત્યારે તેમાં તેજસ્વી ૫૦ વિદ્યાર્થી – વિદ્યાર્થીનીઓ તથા તેમના વાલીગણ હાજર રહ્યા હતા.તથા આ  દરેક વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને  જિલ્લા શિક્ષણઅધિકારીએ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here