ગરબાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી.

0
400

priyank-passport-photo-new

logo-newstok-272-150x53(1)

PRIYANK CHAUHAN – GARBADA

નવમી ઓગષ્ટ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ઘોષિત કરવામાં આવેલ વિશ્વ આદિવાસી દિવસ.

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવમી ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કરવામાં આવેલ છે તેના ઉપલક્ષમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજ તારીખ.૦૯/૦૮/૨૦૧૭ ના રોજ ગરબાડા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી અને આદિવાસી ભાઈઓએ તથા બહેનોએ પારંપારિક આદિવાસી વસ્ત્રો ધારણ કરી ગરબાડા ગામમાં ઢોલના તાલે તથા ડીજે સાથે વિશાળ રેલી કાઢી હતી જેમાં ખુબજ મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો રેલીમાં જોડાયા હતા અને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધુમથી કરી હતી. જે તસવીરોમાં નજરે પડે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here