ઝાલોદના ઘોડિયા ગામે લોખંડી બંદોબસ્ત અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પુનઃ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન 

0
445

20151213-031227_p7
NewsTok24 – Pritesh Panchal – Limdi

ઝાલોદ તાલુકાના ઘોડીયા ગામે ચુંટણીના દિવસે 29તારીખે  બૂથ નંબર 70 ઉપર અચાનક બોગસ વોટીંગ કરવા આવેલ અજાણ્યા માણસોને બૂથના ઓફીસર અને સ્ટાફે રોકતા તેઓ એ EVM મસીન તોડી નાખેલ અને પત્થરમારો કર્યો હતો.આ બાબતે ચુંટણી પંચ સમક્ષ રજૂઆત થતા પુનઃ મતદાન આજની તારીખે કરવાનો આદેશ કર્યો હતો.IMG-20151201-WA0032IMG-20151201-WA0030

જેના પગલે આજે વેહલી સવાર થીજ ઉચ્ચ અધિકારીયોનાં ઘોડીયા ગામે બૂથ નંબર 70  ઉપર ધામા નાખ્યા હતા અને ચુસ્ત અને લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે ઘોડિયામાં શાંતિપૂર્ણ રીતા પુનઃ મતદાન થયું હતું .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here