Friday, November 8, 2024
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદ તાલુકાના લીમડીની અન્નપૂર્ણા ફાઇનાન્સ પ્રા.લી બ્રાંચમા ડે. ઓફીસર તરીકે ફરજ બજાવતા...

ઝાલોદ તાલુકાના લીમડીની અન્નપૂર્ણા ફાઇનાન્સ પ્રા.લી બ્રાંચમા ડે. ઓફીસર તરીકે ફરજ બજાવતા બે વ્યક્તિઓએ ઉધરાવેલ નાણાંની ઉચાપત કરતા લીમડી પોલીસએ ઝડપી પાડ્યા

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી ગામમાં અન્નપૂર્ણા ફાઇનાન્સ પ્રા. લિમિટેડ માં ડેવલપમેન્ટ ઓફિસર તરીકે બે વ્યક્તિઓ નામે નિલેશ વણઝારા અને નરેન્દ્ર માંછી કાર્ય કરતા હતા અને તેઓએ લીમડી નગરની મહીલાઓ પાસે લોનના હપ્તાના 13 લાખ થી વધુની રકમ લઇ ભાગેલ આ બે કર્મચારીઓને પોલીસએ ઝડપી પાડ્યા.

પ્રાપ્ત માહિતી અનુસાર લીમડી નગરની મહીલાઓના નામે લોન કરાવી તેના હપ્તા પોતે બારોબાર ઉપાડી લઈ ફરાર બન્ને આરોપીઓ જાન્યુઆરી – ૨૦૨૨ થી ઓગસ્ટ – ૨૦૨૨ મા કુલ આંઠ મહિનામાં ૪૮૨ ગ્રાહકોના રુપીયા ૧૩,૫૦,૮૭૫/- લઇ થયા હતા ફરાર.

આ બન્ને આરોપીઓને લીમડી પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments