ઝાલોદ લાયન્સ ક્લબ અને રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ના સંયુક્ત ઉપક્રમે હાર્ટ ચેકઅપ કેમ્પનું આયોજન થયું

0
457

NewsTok24 – Keyur Parmar – Dahod.

ઝાલોદ ખાતે ગઈ કાલ તારીખ 4થી ઓક્ટોબર 2015 ના રોજ લાયન્સ ક્લબ સંચાલિત બ્રાઈટ ઈંગ્લીશ મીડીયમ સેકન્ડરી સ્કૂલના પટાંગણ માં રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ વડોદરા તથા લાયન્સ ક્લબ ઓફ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે  હાર્ટ  ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું આ પ્રસંગે લાયન્સ કલબ ઓફ ઝાલોદના પ્રમુખ મુકેશ અગ્રવાલ, સેક્રેટરી બળવંત પટેલ, ખજાનચી જવાહર અગ્રવાલ તથા રીધમ હાર્ટ ઇન્સ્ટીટ્યુટ ના નિષ્ણાત ડોકટરો ની ટીમ તથા લાયન્સ કલબના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં કુલ 102 લોકોના હાર્ટ ના ચેકઅપ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here