ઝાલોદ શહીદ રાજેશ ચોક ખાતે ગઈકાલે વિશ્વ હિંદુ પરિસદ બજરંગ દલ ધ્વારા ઝાલોદ પ્રખંડ નો ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ યોજાયો

1
1288
 Digvijaysinh – jhalod
                               વિશ્વ હિન્દુ પરિસદ ના  સંગઠન મંત્રી રાજુભાઈ ભારદ્વાજ , વિભાગ મંત્રી રમણભાઈ, જિલા પ્રમુખ ગોવિંદભાઈ નટ ના માર્ગદર્શન હેઠળ  દાહોદ જીલ્લાના  બજરંગ દલ સહ સંયોજક મનીષભાઈ પંચાલ ધ્વારા દાહોદ જીલ્લા બજરંગ દલ સંયોજક નન્નુભાઈ માવી ,ઉપપ્રમુખ ગૌરાંગભાઈ ભાટિયા  તથા પ્રખંડ ના પ્રભારી જયોતિકાબેન શ્રીમાળી ની મદદ  થી  ઝાલોદ ના શહીદ રાજેશ ચોક વડ  બઝાર ખાતે 30 જેટલા કાર્યકર્તાઓ નો ત્રિશુલ દીક્ષા નો કાર્યક્રમ યોજાયો હતો.
                                   આ કાર્યક્રમ નું આયોજન ઝાલોદ  પ્રખંડ બજરંગ દલ પદાધિકારી દર્શન પરમાર તથા ઝાલોદ શહેર ના બજરંગ દલ પદાધિકારી  દૃવેશ ભાટિયા તથા  કાર્યકર્તાઓ  એ  સાથે મળી કર્યું  હતું ઝાલોદ  ખાતે વિશ્વાહીન્દુપરીષદ બજરંગ દલ ધ્વારા થયેલ ત્રિશુલ દિક્ષાના આ કાર્ય ક્રમ થી કાર્યકરતો માં અનેરો ઉત્શાહ જોવા મળ્યો હતો.એવું એક અખબારી યાદી માં દાહોદ જીલ્લા વિશ્વ હિંદુ પરિસદ બજરંગ દલ મંત્રી નેહલભાઈ શાહ જણાવે છે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here