તેજશ્રીબેન પટેલે પક્ષ બદલતા વિરમગામ વિઘાનસભાના માંડલમાં અને દેત્રોજમાં કોંગ્રેસના કાર્યકરોએ ‘તેજશ્રી હાય હાય’ અને 10 કરોડમાં વેચાયાના સુત્ર્ત્રોચાર કરી વિરોઘ નોંઘાવ્યો

0
176

piyush-gajjar-viramgam

logo-newstok-272-150x53(1)

PIYUSH GAJJAR – VIRAMGAM

● માંડલમાં પોલીસે વિરોધ કરી રહેલા 18 થી વઘુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાની અટકાયત કરી. 

●દેત્રોજ પોલીસે વિરોધ કરી રહેલા 50 થી વઘુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાની અટકાયત કરી. 

વિરમગામ કોંગ્રેસ પૂર્વ ઘારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાતાં માંડલ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ ચબુતરા ચોક પાસે “હાય રે  તેજશ્રી હાય હાય” અને “વેચાણી રે વેચાણી 10 કરકરોડમાં વેચાણી” ના નારા સાથે વિરોઘ નોંઘાવ્યો હતો. તેજશ્રીબેનનાં પુતળાનું દહન કરે તે પહેલા વિરોધ કરી રહેલા 20 થી વઘુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓની દેત્રોજ પોલીસે અટકાયત કરી હતી.

● તેજશ્રીબેન પટેલે પક્ષ બદલતા દેત્રોજમાં પણ કોંગ્રેસના કાર્યકરોએ ‘તેજશ્રી હાય હાય’ ના સુત્ર્ત્રોચાર કરી વિરોઘ નોંઘાવ્યો.

વિરમગામ કોંગ્રેસ પૂર્વ ઘારાસભ્ય ડો તેજશ્રીબેન પટેલ ભાજપમાં જોડાતાં દેત્રોજ તાલુકા કોંગ્રેસના કાર્યકરોએ બહુચર માતાના મંદિર પાસે “તેજશ્રીબેન હાય હાય” ના નારા સાથે વિરોઘ નોંઘાવ્યો હતો. વિરોધ કરી રહેલા 50 થી વઘુ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓની દેત્રોજ પોલીસે અટકાયત કરી હતી
ઉલ્લેખનીય એક પછી એક ગુજરાત  કોંગ્રેસના ઘારાસભ્ય કોંગ્રેસમાંથી રાજીનામાં આપી રહ્યાં ત્યારે વિરમગામના કોંગ્રેસના ઘારાસભ્ય તેજશ્રીબેન પટેલએ કોંગ્રેસ પદ પરથી રાજીનામુ આપી ભાજપમાં જોડાતાં દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. અને તેજશ્રીબેન પટેલ પક્ષ પલટો કરતાં વિરમગામ વિઘાનસભાના વિરમગામ, માંડલ, દેત્રોજ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તામા ભારે વિરોઘ જોવાં મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here