દાહોદ જિલ્લાના 130 – ઝાલોદ તાલુકા વિધાનસભાના ઉમેદવારના સમર્થનમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની યોજાઈ જાહેરસભા.
ઝાલોદ 130 વિધાનસભાના ઉમેદવાર મિતેશ ગરાસિયાએ કર્યું સ્વાગત પ્રવચન અને જીતીને આવશે તો સ્થાનિક મુદ્દાઓની સમસ્યાઓનો ઉકેલ લાવવાની આપી ખાત્રી.
રઘુ શર્માએ કહ્યું હતું કે કોંગ્રેસએ જે સિવિલ હોસ્પિટલ બનાવ્યું હતું તે ખાનગી હોસ્પિટલમાં ફેરવી નાખ્યું.
આ પ્રસંગે મલ્લિકાર્જુન ખડગે ભાજપ ઉપર વર્ષ્યા અને કહ્યું કે યહાં પર મોદીજી કી સરકાર હૈ ફિર ભી ક્યું પાણી કી ધિક્કત ? મોદીજી આ કે કહેતે હૈ કી મૂને દેખ કર વોટ દો. વો દલિત ઔર ગરીબ કી ઓર નહિ દેખતે વો અમીર કી ઓર હિ દેખતે હૈં. મોદીજી કા ગરીબો કે બારે મે ક્યાં કામ હૈ વો બતાએંગે તો હમે ખુશી હોતી ઓર વો કહેતે હૈ કે કોંગ્રેસને 70 સાલ મૈન કચ્છ નહિ કિયા.
ક્યાં સરદાર વલ્લભભાઈ પટેલ ને કચ્છ નહી કિયા, મોરારજી દેસાઈ ને કચ્છ નહી કિયા, નર્મદા કી નીવ જવાહરલાલ નેહરુ ને રાખી જબ વો બન ગયા તો મોદીજી કહેતે હૈ હમને બનાયા. આણંદ કી અમૂલ ડેરી ભી મોદીજી ને શુરૂ કી.
ભાઈઓ બહેનો મુજે દેખકર વોટ દો તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સભ્ય ઓર MLA ક્યાં કરેંગે ઉનકો કોણ પૂછેગા ? અગર આપ સબકુછ અચ્છા કિયા તો હર જીલે મે દો દો સભા ક્યું કર રહે મોદીજી.
આજ ઉનકા અમદાબાદ મે રોડ શો હૈ 50km કા રોડ શો હૈ ક્યું ભાઈ એક પ્રધાનમંત્રી કો ઇતના કષ્ટ ઉઠાના પડ રહા હૈ.
આદિવાસીઓ કા ઉદ્ધાર ઈન્દિરાજી, રજીવજી ઓર સોનિયાજી ઓર કોંગ્રેસને કિયા હૈ. ભાજપ કચ્છ નહી કરેગી આપ સબ સાથ મિલકર હમારે ઈન ઉમેદવારો કો જીતાઓ ગુજરાત મે ઈસ બાર કોંગ્રેસ કી સરકાર બન રહી હૈ ઓર લોગ ભી કુછ બોલ નહિ રહે લેકિન અંડર કરંટ કામ કરે હૈ.
પત્રકારો દ્વારા ઇન્ટરવ્યૂ માં ખડગે ને મોદીજી ઉપર સવાલ પૂછતાં તેમણે કહ્યું કે વિકાસની વાત કરો આવા પ્રશ્નો ઘડી ઘડી પૂછીને કઈ નથી થવાનું. ઇલેક્શન છે ભાષણબાજી ચાલતી રહે પણ કય કામો કર્યા છે તે પ્રજા સમાજ મૂકો