દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે પંચાલ સમાજ દ્વારા ધૂમધામથી વિશ્વકર્મા તેરસની ઉજવણી કરવામાં આવી

0
407

PRITESH PANCHAL –– JHALOD.

THIS NEWS IA SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મુખ્ય મથક ઝાલોદના વિષ્વકર્મા મંદિર ખાતે ગત તા.૨૫/૦૨/૨૦૨૧ને ગુરુવારને વિશ્વકર્મા જયંતિના રોજ ઝાલોદ પંચાલ સમાજ દ્વારા વિષ્વકર્મા ભગવાનની વિશ્વકર્મા તેરસને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવી હતી. અને વિશ્વકર્મા દાદાની શોભાયાત્રા સમાગરબઝાલોદ નગરમાં બસ સ્ટેન્ડ પર ટાવર થઈ મીઠા ચોક, લુહારવાડા, કિશોર મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી જ્યારે પંચાલ નવયુવક મંડળ દ્વારા સાંસ્ક્રુતિક પ્રોગ્રામના ઈનામો ભૂલકાઓ તથા મહિલાઓને આપવામાં આવ્યા હતા ત્યારબાદ આરતીનો લાભ સર્વજ્ઞાતિ બંધુઓએ લીધો હતો જેના પછી પંચામૃત ભોજન પ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here