દાહોદ જિલ્લાના ઝાલોદ નગરની વહુએ ઉદેપુર (રાજસ્થાન) માં Ph.D. કરીને નગર અને જિલ્લાનું નામ રોશન કર્યું

0
448

PRITESH PANCHAL –– JHALOD 

દાહોદ જિલ્લાના ઝાલોદ નગરનાં જીતેન્દ્ર આચાર્ય ઉર્ફે (જીતું) નાં ધર્મપત્ની પ્રિયંકા રાવલએ મોહનલાલ સુખડીયા યુનિવર્સિટી, ઉદેપુર ખાતે હિન્દી રાષ્ટ્રભાષા પર આધારિત વાગડી ભાષા બોલનાર માધ્યમિક વિભાગનાં વિદ્યાર્થીઓને હિન્દી લેખન પ્રક્રિયામાં પડતી અગવડને ધ્યાનમાં રાખીને આવા વિદ્યાર્થી ઓની વ્યાકરણ અને સમષણ દક્ષતા (કોમ્યુનિકેશન) ઉપર આગમન નિર્ગમનના વિધિનો પ્રયોગ કરી વિદ્યાર્થીઓને હિન્દી કોમ્યુનિકેશનમાં પડતી અગવડતા તપાસીને ડોક્ટર પ્રભા વાજપાઈના માર્ગદર્શનમાં Ph.D. ની પદવી મેળવી ઝાલોદ નગર અને દાહોદ જિલ્લાનું નામ રોશન કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here