દાહોદ જિલ્લાના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર દ્વારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને બીજા અને ચોથા શનિવારની રજા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું

0
335

GIRISH PARMAR – JESAWADA

 

દાહોદ જિલ્લા મલ્ટી પરપઝ હેલ્થ વર્ર પુરૂષ વર્ગ -૩ના ચુસિત મંડળ દ્વારા પંચાયત માં બીજા અને ચોથા શનિવાર ની રજા માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અન જિલ્લાઆરોગ્ય અધિકારી શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું .

મ .પ .હે .વ પુરુષ વર્ગ -૩ ની સેવાઓ જેવી કે વાહક જન્ય રોગચાળો .પણીજન્ય રોગચાળો.પોલિયો જેવા ઝુંબેશ કાર્યક્રમમાં .પૂર .હોનારત .ભૂકંપ.કે અન્ય ડિઝાસ્ટર ને લગતી કામગીરી સમયે આ સંવર્ગ પોતાની કે પોતાના પરિવારની પરવાહ કર્યા સિવાય અધિકારી ઓ ના આદેશ અન્વયે બીજા .કે ચોથા શનિવાર .રવિવાર .કે જાહેર રજાઓમા પણ એક હેલ્થ આર્મ ની જેમ કામગીરી કરે છે જયારે આશા .આશા ફેસિલીેર અને તમામ સ્ટાફ ને દર શનિવારે .આરોગ્યના તમામ પ્રોગ્રામનું માર્ગ દર્શન મળી રહે તે હેતુ થી બાવન વીક ની ટિમ દ્વારા આયોજન કરવામાં આવેલ સે જેથી મ .પ .હે વ ને બીજા અને ચોથા શનિવાર ની રજા નો લાભ રદ કરી મ .પ .હે વ .ના વાર્ષિક કેલેન્ડર બનાવવા ચુસના આપવામાં આવેલ છે જેના લીધે બધા જિલ્લાઓ માં કર્મચારી ગણ માં અસંતોષ ની લાગણી વ્યાપેલ છે .જો આબાબતે દિન-૧૦ માં હકારાત્મક નિર્ણય નહિ આવે તો કર્મચારી ને ન્યાય અપાવવા ઉક્ત પરી પત્રો નો બહિષ્કાર કરવામાં આવશે જેથી ઉક્ત રજૂઆતો દયાને લઇ પરિપત્ર માં સુધારો કરી બીજા અને ચોથા શનિવાર .રવિવાર કે અન્ય જાહેર રજા નો લાભ યથાવત રાખવા અને બીજા અને ચોથા શનિવાર માં થતી મિટિંગ બાકી ના અન્ય દિવસોમાં કરવા ની કર્મચારીઓ ની માંગ ઉઠી છે

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here