દાહોદ જિલ્લાના લીમખેડાની “તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ” નું ઝળહળતું પરિણામ

0
18

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જેમાં લીમખેડા કેન્દ્રની જો વાત કરવામાં આવે સૌથી વધુ પરિણામ સાથે તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ નું સરેરાશ 75% ટકા ના પરિણામ સાથે દાહોદ જિલ્લામાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમાં પ્રથમ ક્રમે પ્રજાપતિ સક્ષમ (99.13), તથા બીજા ક્રમે બારીયા દ્રષ્ટિ (94) ના ત્રીજા ક્રમે પઢેર પ્રણવ (94), PR થી પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમ મેળવ્યો છે. આ તેજસ્વી તારલાઓ તથા વિદ્યાર્થીઓને શાળાના સંચાલક તથા શાળા પરિવાર અને, મંડળના ટ્રષ્ટિ ચિરાગ ભાઈ શાહ તથા કલ્પેશ ભાઈ શાહ, તેમજ શાળા પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here