પાટીયા ઘુઘેલાવ ફળીયા વર્ગ પ્રા. શાળામાં શાળા પંચાયતની ચુંટણી યોજાઇ

0
185

Girish Parmar

logo-newstok-272-150x53(1)

GIRISH PARMAR – JESAWADA

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભેંસી.આર.સી.ની પાટીયા ઘુઘેલાવ ફળીયા વર્ગ પ્રા. શાળા પંચાયતની ચુંટણી  માં ૩ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી ચુંટણી મેદાનમાં આવ્યા. શાળાના તમામ વિદ્યાર્થીઓએ લોકશાહી ઢબે મતદાન કરી ને મત આપ્યાનો સંતોષ માનયો હતો. ૩  ઉમેદવારો પૈકી ઉસાબેનને સૌથી વધારે ૬૬ મત મળ્યા હતા,  તેઓ મહામંત્રી તરીકે ચુંટાયેલ જાહેર કરવામા આવ્યા. જયારે પરમજીતકુમારને ૫૨ મત મળતા તેમને ઉપમહામંત્રી તરીકે જાહેર કરવામા આવ્યા. આ બંને ઉમેદવારોને શાળાના આચાર્યશ્રી દિનેશભાઇ ગોહીલ, કિરણભાઇ સોલંકી, કિંજલબેન પટેલ તેમજ સી.આર.સી કો.ઓડીઁનેટર શ્રી મુકેશકુમાર ભુરીયાએ અભિનંદન પાઠવ્યા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here