પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિરમગામ સેવા કેન્દ્ર અને લાયન્સ કલબ ઓફ વિરમગામના સંયુક્ત ઉપક્રમે યુવા ભારત સ્વર્ણિમ અંતર્ગત વિશ્વશાંતિ અભિયાનની રેલી યોજાઇ

0
260

PIYUSH GAJJAR -VIRAMGAM

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય વિરમગામ સેવા કેન્દ્ર અને લાયન્સ કલબ ઓફ વિરમગામના સંયુક્ત ઉપક્રમે આયોજિત “યુવા ભારત સ્વર્ણિમ ભારત” અંતર્ગત વિરમગામ શહેરના ઐતિહાસિક મુનસર દરવાજા થી શહેરના રાજમાર્ગો પરથી વિશાળ રેલી યોજાઇ. વિશ્વશાંતિ અભિયાન ૨૦૧૭ થી ૨૦૨૦ ઉજ્જવળ ભારત માટે પ્રજ્વલિત યુવા વિષય પર વિવેકભાઈનું વ્યાખ્યાન, શપથ અને સૂત્રોચ્ચાર બાદ રાષ્ટ્રગીતના ગાન સાથે કાર્યક્રમ યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here