બનાસકાંઠા નેશનલ હાઇવે 27 પર અમીરગઢ બ્રિજની નીચે રોંગ સાઈડ પરથી વાહનો આવતા અવાર નવાર સર્જાય છે અકસ્માતો

0
107
 KHETA DESAI – BANASKANTHA 
બનાસકાંઠા નેશનલ હાઇવે 27 પર અમીરગઢ બ્રિજની નીચે આબુ રોડ તરફથી આવતા સાધનો રોંગ સાઈડ ની તરફ આવે છે તેનાથી અવાર-નવાર અકસ્માતો સર્જાઈ છે
આજે ઉપલા બંધ નિવાસી આદિવાસી ભાઈ પોતાનું મોટરસાયકલ લઈને જતો હતો તે દરમિયાન સામેથી આવતા વાહનોની લાઇટો ના પ્રકાશના કારણે  ડિવાઈડર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયેલ છે તે દરમિયાન સ્થાનિક નાગરિક દ્વારા 108 emergency ને ફોન કરતાં તે પણ 30 થી 40 મિનિટ મોડી આવી 108 મારફતે તેમને હોસ્પિટલ ખસેડાઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here