ભાજપ જિલ્લા પ્રમુખની અધ્યક્ષતામાં ૧૩૩ ગરબાડા વિધાનસભાની પરિચય બેઠક યોજાઇ

0
5

૧૩૩ ગરબાડા વિધાનસભાની પરિચય બેઠક છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ અને ગરબાડા ૧૩૩ વિધાનસભાના પ્રભારી જશુભાઈ રાઠવા તથા ભાજપા દાહોદ જિલ્લાના પ્રમુખ શંકરભાઇ આમલીયારની અધ્યક્ષતામાં યોજાઈ. આ બેઠકમાં ખુબજ મોટી સંખ્યામાં જિલ્લા અને તાલુકા પંચાયત સભ્યો, ગરબાડા, ધાનપુર અને દાહોદ ભાજપા મંડળના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને ૧૩૩ ગરબાડા વિધાનસભા જીતવા માટેનો માર્ગદર્શન આપ્યું. ખુબજ સારા વાતાવરણમાં બેઠક પૂર્ણ થઈ બેઠકનું સંચાલન ગરબાડા મંડળના પ્રમુખ પ્રજિતસિંહ રાઠોડ એ કર્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here