મહીસાગર સેશન્સ કોર્ટના જજ દ્વારા ગૌમાંસની હેરાફેરીમાં દસ વર્ષની કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતાં ગૌમાંસ તસ્કરોમાં ફફડાટ

0
99

ગત તા.૦૭/૦૯/૨૦૨૨ ને બુધવારના રોજ મહીસાગર જિલ્લાના મહેરબાન પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ એન્ડ સેશન્સ સાહેબ એચ એ. દવે સાહેબે ગોવંશની કતલ અને ગૌમાંસ સાથે પકડાયેલ આરોપીઓને તકસીરવાર ઠરાવી ગુજરાત પશુ જાળવણી ધારો 1954 સુધારા અધિનિયમ 2017 કલમ 8(૨) હેઠળ દસ વર્ષ સુધીની કેદની સજા તથા રૂપિયા 1,00,000 દંડ અને 8(૪) હેઠળ સાત વર્ષ સુધીની કેદની સજા અને રૂપિયા એક લાખ દંડ ફરમાવેલ છે. જેના લીધે ગૌમાંસ ની હેરાફેરી કરતા તસ્કરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here