રામાપીરના નોરતાની ઉજવણી નિમિતે ગરબાડા ગામમાં રામદેવપીરની શોભા યાત્રા કાઢવામાં આવી

0
174

PRIYANK CHAUHAN – GARBADA

ગરબાડા ખાતે તળાવની પાળે ટેકરા ઉપર તથા ખરોડ નદીના પુલ પાસે આવેલ રામાપીરના મંદિરે રામાપીરના નોરતાની ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે આજ તા.૩૧/૦૮/૨૦૧૭ ના રોજ દશમી નિમિત્તે રામદેવપીરની શોભા યાત્રા ગરબાડા નગરમાં કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ભાવિભક્તો જોડાયા હતા. જે તસવીરમાં નજરે પડે છે.

શોભાયાત્રા બાદ બંને મંદિરોમાં મહા આરતી તથા ત્યારબાદ મહા પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મોટી સંખ્યામાં ભક્તજનોએ લાભ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here