રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વડોદરા ના વિવેકાનંદ ભાગ માં વિજયાદશમી નો ઉત્સવ સંપન્ન

0
446

NewsTok24  –  Prajesh Jain – Vadodra

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વડોદરા ના વિવેકાનંદ ભાગ માં વિજયાદશમી નો ઉત્સવ ગઈકાલે સાંજે સંપન્ન થયો. સ્થાનિક લોકો પણ ખુબજ ઉત્સાહ પૂર્ણ કાર્યક્રમ જોવા આવ્યા હતા. અતિથી વિશેષ તરીકે ઇસ્કોન મંદિર ના શ્રી નિત્યાનંદજી અને મુખ્ય વક્તા તરીકે શ્રી ઊર્જિતભાઈ શુક્લ ઉપસ્થિત હતા. કાર્યક્રમ ના અધ્યક્ષ પદે શ્રી હેમંતભાઈ ની વિશેષ  ઉપસ્થિતિ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here